વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના હતાં. હું અને મારા કેમેરામેન સુબોધ વ્યાસ અમદાવાદથી રાજકોટ જવા નીકળ્યા. બે પૈડાવાળી સાયકલ પણ ઓવરટેક કરી જાય એવી કારમાં અમે રાજકોટ જતાં હતાં તેથી મોડું થતું હતું. મારે સનલાઇટ ઓછી થાય તે પહેલા રાજકોટ પહોંચીને વોક થ્રુ કરવાના હતાં.
હું રસ્તામાં જતા જતા રાજકોટના પત્રકાર મિત્ર સુરેશ પારેખ અને મયૂર સોનીના સતત સંપર્કમાં રહેતો હતો. અમારા પાસ એકઠા કરવા અને કઇ જગ્યાએ જવું? એની સમજણ લેતા લેતા સાંજ સુધીમાં રાજકોટ પહોંચ્યાં.
પહેલા રોડ શોની તૈયારી...પછી ડેમની રેપ્લીકા પાસેથી વોક થ્રુ કરીને રેસકોર્સ ગયા...ત્યાં સ્ટેજ પરથી વોક થ્રુ કરતો હતો અને ફોન રણકતો હતો, ફોન કાપીને દિવ્યાંગો માટે બેટરીથી સંચાલિત ટ્રાયસિકલના શુટિંગ કરતો હતો તે વખતે ફરી ફોન રણકવા માંડ્યા...એક તરફ ફોન કરનાર પર ગુસ્સો હતો. છતાં કામ પતાવીને વળતો ફોન કર્યો. તો સામે છેડેથી ભાવિકા પટેલ હતી. ભાવિકા પટેલ આમ દિવ્યાંગ છે. પણ મારા અને તમારા કરતાં શક્તિશાળી છે. કારણ કે ટેબલ ટેનિસમાં માત્ર નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભારત માટે મેડલ જીતીને આવી છે.
24 વર્ષની ભાવિકાને મેં કહ્યું, બોલ બેટા શું હતું? એણે કહ્યું સર, તમારી ઝી ન્યૂઝની સ્ટોરી પછી બહુ ફોન આવ્યા...પણ એક મદદની જરૂર છે. મે કહ્યું બોલ શું હતું? ઇન્ટરનેશનલ એવોર્ડના ઢગલા વચ્ચે બેઠેલી ભાવિકાએ કહ્યું કે સર મારી ટ્રાઇસિક્લ તૂટી ગઇ છે. ખરીદવાના પૈસા નથી, કોઇ જગ્યાએથી લોન મળે? કોઇ બેન્કમાં ઓળખાણ હોય તો મદદ કરો ને?
હું વિચારમાં પડી ગયો. રાજકોટમાં ઢગલાબંધ દિવ્યાંગોને મફત સાયકલો અપાતી હતી અને ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ જીતનાર ભાવિકા માટે ટ્રાયસિકલ ખરીદવી એ જગતની સૌથી મોટી સમસ્યા હતી. ભાવિકાને માત્ર ટેબલટેનિસ રમતાં જ નહીં પણ શીખવતા પણ મેં જોઇ છે. એ રોજ દિવ્યાંગોને ટેબલ ટેનિસ શીખવે છે. એશિયન ગેમ્સમાં ચાઇનીઝ ખેલાડી સાથે રમતી વખતે ટેબલ ટેનિસનો બોલ સ્પીન કેવી રીતે કરી શકાય એની ટેકનીક તે બખૂબી રીતે શીખી છે. એના શોટની ઝડપને કેમેરામાં કેદ કરવી અઘરી પડે છે. ભાવિકા રોજ પોતાનું ચાર પૈડાવાળું સ્કૂટી લઇને અમદાવાદના અંધજન મંડળમાં બીજા દિવ્યાંગોને મફત ટેબલ ટેનિસ શીખવવા આવે છે અને કલાકોનું શ્રમદાન કરે છે. ઉત્તર ગુજરાતના ગામડેથી આવેલી ભાવિકાનું ઝનૂન છે કે એના જેવા દિવ્યાંગો દેશ માટે રમીને વધુ ને વધુ મેડલ લાવે. પણ એના ઝનૂન પર સરકાર દ્વારા થતી ઉપેક્ષા હાવી થઇ જાય છે. સ્કૂટી પરથી ઉતરીને બીજા સ્થળે જવા માટેની ફોલ્ડીંગ ટ્રાયસિકલ ખરીદવા તે ફાંફા મારે છે. મેડલનો ઢગલો એને ટ્રાયસિકલ મેળવવાના કામમાં નથી લાગતો. કારણ કે એની પાસે વોટ બેંક નથી અને રાજકીય પીઠબળ પણ નથી...છે તો ખાલી દેશ માટેનું ઝનૂન...એનાથી વધુ મને ત્યારે લાગી આવ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી જેવા ઝુઝારૂ નેતા ફેડલકાસ્ત્રોની જેમ છાતી કાઢીને ડાબો હાથ ઊંચો કરીને અમદાવાદના કાંકરિયાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ખેલ મહાકૂંભનું ઉદ્ઘાટન કરતાં કહેતા હતા કે, સ્પોર્ટ્સ જિંદગીનો મહત્વનો હિસ્સો છે....સ્પોર્ટ્સમેનની ઉપેક્ષા થાય છે, ત્યારે આ સાંભળીને સ્ટેડિયમના સામેના દરવાજે કાંકરિયામાં રોજ હેન્ડ રેસલિંગની પ્રેક્ટીસ કરતો દિવ્યાંગ હરીશ વર્મા મારી નજર સામે આવી ગયો.
હરીશ વર્મા એક એવો દિવ્યાંગ હેન્ડ રેસલર છે કે, જેની સામે પંજો લડાવવો એ લોઢાના ચણા ચાવવા જેવું કહેવાય. એણે દિવ્યાંગ હોવા છતાં હેન્ડ રેસલિંગમાં પંજો લડાવી ગુજરાત જ નહીં વિદેશમાંથી પણ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.
એની પાસે સ્પોર્ટ્સમેનને ખાવો પડે એવો પ્રોટીનવાળો ડાયેટ ખાવાનાં પૈસા નથી. પણ હિંમત ગજબની છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ એણે પણ મેડલો જીત્યા છે. એની હેન્ડ રેસલિંગ એટલે કે, પંજો લડાવવાની નવી ટેકનીક શીખવનાર કોઇ ગુરૂ એની પાસે નથી, એ ઇન્ટરનેટ પરથી જાતે નવી ટેકનીક શીખે છે...રોજ કસરત કરે છે. એને આંતરરાષ્ટ્રીય કક્ષાએ હંગેરીમાં હેન્ડ રેસલિંગ માટે આમંત્રણ મળ્યું છે પણ કોમ્પિટિશનમાં ભાગ લેવા જવા માટે એની પાસે પૈસા નથી.ખાલી રમવા જવા માટે જવાની ટિકિટના પૈસા પણ નથી. સરકારી કચેરીઓમાં મદદ માટે આંટાફેરા કરે છે. એની ફાઇલ બને છે પણ ફાઇનલી હંગેરી જવા માટે કોઇ મદદ કરતું નથી. એનું ઝનૂન છે કે ભારત માટે હંગેરી જઇને ગોલ્ડ મેડલ જીતી લાવું અને દેશનું નામ રોશન કરૂં. પોતાની જેમ ગુજરાતમાંથી હેન્ડ રેસલર તૈયાર થાય તે માટે એ યુવાનોને ટ્રેનિંગ આપે છે. પણ એને ય મદદ કરવાવાળું કોઇ નથી.
નરેન્દ્રભાઇએ જાહેરાત કરતાં કહ્યું કે, ભારત સરકાર દિવ્યાંગો માટે ખાસ યોજના કરે છે...અને એનો પહેલો અમલ ગુજરાત સરકાર કરે છે. એમણે અમેરિકામાં ટ્રમ્પને મળીને આવ્યા પછી એવું ટ્રમ્પેડ વગાડ્યું કે ત્રણ વર્ષમાં 55,000 મેળાં થયાં અને દિવ્યાંગોને ટ્રાયસિકલથી માંડીને તમામ જરૂરિયાતની વસ્તુઓની મદદ કરવામાં આવી રહી છે એટલે દિવ્યાંગો પણ સ્પોર્ટ્સમાં દેશનું નામ રોશન કરી રહ્યાં છે. હું ગણિતમાં નબળો છું પણ કેલ્યુલેટર લઇને આંકડા ગણ્યા તો ત્રણ વર્ષના શાસનમાં એક વર્ષના 365 લેખે ત્રણ વર્ષના 1065 દિવસ થાય. એમાં 5500 દિવ્યાંગ મેળા થયાં..એટલે એક દિવસના પાંચ દિવ્યાંગ મેળા થયાં અને એમાં ટ્રાયસિકલો વહેંચાઇ, લેપટોપ વહેંચાયા વગેરે વગેરે...જેવું મહાન કામ થયું. આ મહાન કામના રેકોર્ડ બન્યા. પણ આ રેકોર્ડ નીચે ઇન્ટરનેશનલ પર ભારત માટે રેકોર્ડ બનાવનારા ભાવિકા અને હરીશ વર્મા જેવા તેજસ્વી દિવ્યાંગો દબાઇ ગયા.
હું કાંકરિયાથી રિપોર્ટિંગ કરીને પરત આવતો હતો, મગજ ગણિતના આંકડા ગોઠવતું હતું. મે રિલેક્સ થવા મારા પ્રિય ગાયક જગજીતસિંહની સીડી વગાડી..એમાં પહેલી ગઝલ વાગી....
મંઝીલ ન દે ચરાગ ન દે હૌસલા તો દે....તીનકે કા હી સહી તું મગર આસરા તો દે......
ત્યારે મને થયું કે દેશ માટે મેડલ લેવાનું ઝનૂન લઇને બેઠેલા દિવ્યાંગ સ્પોર્ટ્સમેન માટે જ કદાચ જગજીતે આ ગઝલ ગાઇ હશે. ખેર બે દિવસ રાજકોટ રહી અમદાવાદ પાછો આવ્યો એટલે કાઠિયાવાડી ખોરાક સાથે કાઢિયાવાડી વિકાસનો ઓડકાર પણ ખાતો આવ્યો કે,
ચારસોની ચોયણીને નવસોનું નાડું....હાલ, ભાઇ હાલ તને વિકાસ દેખાડું !.
શીર્ષક : મિલન પટેલ

Salam.Bhargav.What a sad state of affairs!Pl keep it up.Waiting for your next post,Ila.
ReplyDeleteMoving account.If you permit I would be happy to quote you in my column.Best wishes.RKMisra
ReplyDeleteVery good and interest post.
ReplyDeleteWonderful Bhargav bhai. A piece of katharsis.
ReplyDeleteVah bhai vah pan bhavika ane harish ne koi help male to saru
ReplyDeleteVah bhai vah pan bhavika ane harish ne koi help male to saru
ReplyDeleteભીતર નુ નગ્ન સત્ય
ReplyDeleteસર..બેઉ દિવ્યાંગોને મદદ મળે તે ખૂબ જરૂરી.હકીકત યોગ્ય જગ્યાએ પહોંચવી જ જોઈએ.
ReplyDeleteનિરંજન જેવું જ તમારામાં ખમીર દેખાય છે....૪૫ વર્ષ પૂર્વે આવું જ પત્રકારત્વ કરવાનું મારું ઝનુન યાદ આવ્યું ...આશિષ
ReplyDeleteNice sentimental article and Nice title lines,
ReplyDeleteભાર્ગવભાઇ જોરદાર વાત. ...આવી સ્ટોરીની જ પત્રકારત્વ ખીલે...
ReplyDeleteખેર..ભાવિકાને શી મદદ કરી શકાય એ જણાવો તો કંઇક થઇ શકે.
ભાવિકાની વ્યથા વાંચી literally આંખમાં આંસુ આવી ગયા.. તમે કેલ્ક્યુલેટર થી ગણતરી કરી એ બરાબર, પણ ઘણાં holidays જેમ કે ઉતરાણ ધૂળેટી વગેરે બાદ કરો તો રોજ નાં 5 થી પણ વધારે Camp થાય!!શું કહેવું છે?!
ReplyDeleteભાવિકા અને હરીશ જેવા બીજા પણ ઘણા દિવ્યાગ ગુજરાતમા છે. જેઓ ચાતક નજરે સહાયની રાહ જોઇ રહ્યા છે. અરવલ્લી જિલ્લામા પણ આવા જ બે બ્લાઈન્ડ ક્રિકેટર છે, બ્લાઈન્ડ વર્લ્ડ કપ જીતવામા મોટો ફાળો હતો એમનો.. આજે એવોર્ડ લઈને દર દર ભટકી રહ્યા છે.. ટુકમા વાતો થાય દિવ્યાગના નામની, જે જરુરિયાત વાળા છે એમનાથી મદદ હજુ જોજનો દુર છે.
ReplyDeleteGood one....
ReplyDeleteખૂબ સરસ લેખ સર .. ટાઇટલ પણ જોરદાર ..આ વાંચી ને હમણાં થોડા સમય પહેલા મેં કરેલી સ્ટોરી યાદ આવી ગઈ ... વડોદરા ના એક દિવ્યાંગ શૂટર ઇલિયાસ વોરા .. દિવ્યાંગ ખરા પણ નિશાનેબાજી માં ભલ ભલા ખેરખાં ને ભૂ પીવડાવી દે એવા. ભાડે થી રાઇફલ લઇ ને પેરાઓલિમ્પિક માં સિલેક્ટ થવા ની ટુર્નામેન્ટ માં બીજા નંબરે આવી દુબઇ માં યોજનાર પેરા ઓલિમ્પિક માં સિલેક્ટ થઇ ગયા તો પછી દુબઇ જવાના પૈસા નઇ .... કરે શુ ?? પણ પછી તો સ્ટોરી કરી ને તંત્ર ને ઢંઢોડ્યું ને પૈસા ભેગા કરી દુબઇ મોકલ્યા જ...
ReplyDeleteકહેવા નો મતલબ દેશ મા ઘણી ભવિકાઓ હરિશો ઈલિયાસો જેવા ટેલેન્ટ જેમના નામ પર જે ગંજાવર ખર્ચા થાય છે તેની સરખામણી માં અત્યંત ક્ષુલ્લક તેમની જરૂરિયાતો સંતોષવા રવડે છે ને બીજી બાજુ જલ્સાઓ માં કરોડો રૂપિયા ઉડી જાય છે એ દિલ ને કચોટી જાય તેવું છે .એટલે જ આ લેખ નું ટાઇટલ એકદમ સાર્થક છે
" ચારસો ની ચોરણી ને નવસો નું નાડું ....
Title n content very nice
ReplyDeleteSir, khoob saras Article... Congratulations!!!
ReplyDeleteIts really touchy point also devlop india's unseen part
ReplyDeleteAa sarkar nu kaam pan hathi Na daant jevu chhe... Batavvana juda, ane chavvana pan juda... Bau saras article chhe... Jordar... 👌👌
ReplyDeleteRally good story and bad for Modi's sarkar
ReplyDeleteMast...KOI KOINU NATHIRE..KOI KOINU NATHIRE..E K L O-JANE RE...
ReplyDeleteGreat article sirji.
ReplyDeleteU r doing great job to wake up our society....
Salute sir ji
Nice post... But with this I would like to give my opinion... I saw so many replies in this post then cant we all come forward and collect fund for these people instead of waiting for government... At least we all are capable to contribute something... It may be money, time, resources... We as a society has to come forward... Its a person opinion as an Individual and responsible Indian...
ReplyDeleteTks sir, Harish varma
DeleteInternational Armwrestler
Great Bhsrgav. You are a real torch bearer. Hats off to journalist Bhargav Parikh
ReplyDeleteઆ બ્લોગ લખાયા પછી ભાવિકા અને હરીશ ભાઈ ની મદદ માટે કોઈ આવશે અને અને તેઓ રાજ્ય કે દેશ નું ગૌરવ બની શકશે
ReplyDeleteપરંતુ
આવા ઘણા દિવ્યાંગો હશે તેમનું શુ?
સરકારેજ આવા દિવ્યાંગો માટે કઈ કરવું જોઈએ
ભલે સરકાર ને નાડું વેચવું પડે
Jordar...rajkaran have dekhado thai gayu chhe...govt koi pan vhala ne vhala banavama padi chhe.emna vhalapana ma khissa pan bharai jaai chhe ane bhavika jeva rahi jata hoi chhe...patrakarav have srntimitre nahi second ma pan chale chhe....tya ape bhavika ne vancha aapi....suresh parekh
ReplyDeleteVery touching report God bless the needy sports person's
ReplyDeleteThey must get help from Government for International tournaments.
ReplyDeleteJournalism is all about to highlight people's voice and the pathos of deprived. Well done Bhargav.
ReplyDeleteવિકાસના વાવટા નીચેની વરવી હકીકત
ReplyDeleteસર એકદમ સાચી વાત છે....આજે સૌરાષ્ટ્રમાં અનેક ગામો એવા છેકે, જ્યાં બલમન્દીરમાં બાળકોને રમટ રમાડીને છોડી દેવાય છે...બાળકોને અન્નનો દાણો પણ મળતો નથી.... સરકાર કુપોષણ મુક્ત ગુજરાતની વાત મૂકીને વિકાશના વાવટા ફરકાવે છે.....
ReplyDeleteખુબજ સરસ લેખ
ReplyDeleteહું લાયન્સ કલબ રાજકોટ નો સભ્ય છુ
આટલી કોમેન્ટ મા સરકાર મતે ની ફરજ બાબતે બધા અે લખ્યુ પણ ભાવિક અને હરિશભાઇ ને મદદરૂપ થવાની વાત ના આવી
તેમણે જોએતી મદદ નો ખર્ચમા 25% મારી કલબ તરફથી આતહવ તો મને કુલ કેટલો ખર્ચ છે તે જણાવવામાં આવે તો હું કાંઇક વ્યવસ્થા કરી ને મારી જાત ને ધન્ય માનિષ
વાહ સર ખૂબ સરસ આ વાંચી ને તંત્ર ની આંખ ઉઘડે તો સારું.........👌👌
ReplyDeleteસર બલોગમાં નામનો ઉલ્લેખ કરવા માટે આભાર,એક શબ્દ માં કહું તો
ReplyDelete"Vikas purush nu vastra haran ", ભાવિકા અને તેના જેવા લાખો ટેલેન્ટ આગળ તંત્રની વિકલાંગતા
Nice but government should take care of such player
ReplyDeleteNice but government should take care of such player
ReplyDeleteNice but government should take care of such player
ReplyDeleteTks sir, itna support krne ke liye,
ReplyDeleteHarish varma
(international Armwrestler)
Hope our widely sold and read newspapers carry such story so that mobile welded generation feel spark of "nisbat"........suddenly Hasmukh Gandhi surfaced in memory
ReplyDeleteદેશને સન્માન આપી ગુમનામીની ગર્તામાં અનેક ખેલાડીઓ ખોવાઈ ચુક્યા છે..
ReplyDeleteસ્પોર્ટ્સ પાછળ સરકાર જેટલા પૈસા દેખાડો કરવા ખર્ચે છે એના કરતાં સ્પોર્ટ્સમેનના રખરખાવ અને તેમના સુરક્ષિત ભવિષ્ય માટે ખર્ચે તો સોનાનો સૂરજ ઉગે..
ભાર્ગવભાઈ સાહેબ સમાજની ઉમદા સેવા કરી રહ્યા છે.. વંદન
Very good and awakening. Ground reality is always painful.
ReplyDeleteHarishji aap hangeri jarur jayenge aur bharat k liye medal layenge kyunki aap ko hangeri bhej ne Ki muhim bhagavji k blog dwara Ki gai hey Jo jarur safal hogi
ReplyDeleteJay hind
Dear bhargav, you have nicely and true heartily painted the story of two spots persons. it's reality of India. You have spoted two but there is a possibility of so many like harish and bhavika. Anyway we must have sympathy for them. Thanks for giving contact number.You became a media indirectly for helping those two. Angli chindhya nu punya tane jarur male..
ReplyDeleteSir nagna satya lakhva badal khub khub aabha.Hu aap no lekh jyare pan vaanchu chhu tene chhapvano vichar aave chhe pachhi aap ni anumati leva call k msg karu chhu.Salam Sir as always heart touching blog.
ReplyDeleteAs per current scenario of our country n blind following of public and media houses towards narendra modi u need balls to write true story of india
ReplyDeleteHattsss off Bhargavbhai delited seeing a media person doing his job wat he should be doing rather than just showing shinny side of coin......
������������