આજે પહેલી વાર બ્લોગ લખતા
અજબનો આનંદ થઇ રહ્યો છે. એનું કારણ એ નથી કે આ બ્લોગની હીટ બમણાંથી વધારે આવી છે.
પણ કારણ એ છે કે, સંવેદનશીલ વાંચકોએ બ્લોગને દિલથી વધાવી લીધો છે. રવિવારે બ્લોગ
મૂકાયા પછી પ્રકાશ ઝા, અશોકભાઇ પટેલે આ દિવ્યાંગોને મદદ કરવાની તૈયારી બતાવી. હજુ એટલું ઓછું
હોય તેમ મિત્રોના ફોન આવ્યા કે, શું મદદ કરીએ..અભિલાષ ઘોડા, સુરતના મુકેશ ભાવસારે બ્લોગ ઘણી
જગ્યાએ ફોરવર્ડ કર્યો સિનિયર પત્રકાર અનિલ પટેલ, એનજીઓ ચલાવતા શિવભટ્ટસિંહ ગોહિલ
જેવા અનેક દોસ્તોએ બ્લોગ ફોરવર્ડ કર્યો..
પરિણામ એ આવ્યું લોકોના
ફોન આવવાના શરૂ થઇ ગયા. રાજકોટના એક મિત્ર લાયન્સ ક્લબના સભ્ય છે....મહેશભાઇ. એમણે
આ દિવ્યાંગને હંગેરી જવાના ખર્ચના 25 ટકા આપવાની વાત કરી છે. તો મોડી રાત્રે પીઆર
વ્યવસાય સાથે સંકળાયેલા વીકીભાઇ શાહ અને રાજકોટથી ભરત બારાઈનો મેસેજ આવ્યો કે તેઓ
પણ મદદ કરવા માટે તૈયાર છે. તો સવાર સવારમાં અમેરિકાથી હર્ષજીત ઠક્કર નામના
વાંચકનો ફોન આવ્યો કે હરીશને હંગેરી જવા મદદ કરવા તેઓ તૈયાર છે.
ખમીરવંતા વાંચકોના આવા
ઘણા ફોન આવ્યા...બધાના નામ યાદ રાખી શક્યો નથી..પણ ઘણાં સંવેદનશીલ વાંચકોએ હરીશ
વર્માની જરૂરિયાત વિશે પૂછ્યું....આથી હું હરીશ વર્માનો નંબર અહીં મૂકું છું કે
જેથી જે લોકો આ બંને દિવ્યાંગોને મદદ કરવા માગતા હોય તે તમામ વાંચકો તેમનો સીધો
સંપર્ક કરી શકે...જેથી કોઇ વચેટિયો વચ્ચે રહે નહીં. હરીશ વર્માના બે નંબર છે..(1)
9998176060 (2) 8160419796. આ બંને નંબર એટલા માટે મૂક્યા છે કે, તેનો સીધો સંપર્ક
કરી શકાય..
ભારતને એક મેડલ જીતાડવામાં આપણો પણ ફાળો રહેશે. વાંચકોનો ઉત્સાહ જોઇ મને આશા છે કે, જો હરીશ હંગેરી જશે તો ભારત માટે મેડલ લઇને આવશે. અને આપણી છાતી 56ના બદલે 112ની થઇ જશે.
ફરી એકવાર વાંચકોનો આભાર માનું છું કે, મદદ માટે આગળ આવ્યા અને બીજા મિત્રોનો પણ આભાર માનું છે કે તેમણે સંવેદના બતાવીને બીજા મિત્રોને બ્લોગ ફોરવર્ડ કર્યા. નહીંતર હરીશનું હંગેરી જવાનું સ્વપ્ન પૂરૂં જ ન થાત....ત્યારે એક લીટી લખવાનું મન થાય છે કે,
મંદીર, મસ્જિદમાં ભગવાનને અને ખુદાને કેમ શોધો છો...
ગુજરાતી વાંચકો જ છે, જે ભગવાનને ખુદા સુધી લઇ જાય છે.
ઓલ ધ બેસ્ટ હરીશ વર્મા....

Saheb the credit goes to you...
ReplyDeleteCongratulations sirji.
ReplyDeleteDue to your efforts it happen...
વાહ ભગવાન અહીં જ છે
ReplyDeleteGood work Bhargavbhai
ReplyDeleteઆ કામ શાયદ મંદિરમાં રહેલા ભગવાન કે મસ્જિદના ખુદા કરી શકે તેનથી કમ નથી,કામ આપના લેખ થકી થવાનું હવે નક્કી જ છે...અભિનંદન..ભાર્ગવભાઈ સર..
ReplyDeleteઅભિનંદન સર , ફરી એક વખત સાબિત થયું કે
ReplyDeleteશબ્દો ની તાકત છે, હરીશ ઓલ ધ બેસ્ટ હરીશ જેવા હજારો આશાસ્પદ માટે પણ રસ્તો બને.
Hats off to you Bhargavbhai... Cheers
ReplyDeleteCongratulations sir
ReplyDeleteExllanrt. Have aavi majbut language no dukaal chhe.
ReplyDeleteExllanrt. Have aavi majbut language no dukaal chhe.
ReplyDeleteThis is also yours - કલમ ની તાકાત
ReplyDeleteThis is also yours - કલમ ની તાકાત
ReplyDeleteTamari kalam aava ketlay harisho ne maddadrup thati rahe tevi subheccha bhai
ReplyDeleteConsolation..
ReplyDeleteSir aap jeva imandar patrakaro na lakhano ane karyo aa desh ni shan chhe.
ReplyDeleteCongratulations Bhargav. This the power of your journalistic abilities and pen. And of course the sensitive heart and sharp mind.
ReplyDeleteતમે પુણ્ય નાં કામ માં આંગળી ચીંધવાનું સરસ કામ કર્યું છે
ReplyDeleteતમે પુણ્ય નાં કામ માં આંગળી ચીંધવાનું સરસ કામ કર્યું છે
ReplyDeleteWah kya bat
ReplyDeleteઆંગળી ચિંધ્યાં નું પુણ્ય મળશે કદાચ આવા જ સારાં કામો એ તમને ભગવાને નવી ઝીંદગી આપી છે
ReplyDeleteNavi zingy tamne aavani Sara kam karvani shanties aape
ReplyDeleteNavi zingy tamne aavani Sara kam karvani shanties aape
ReplyDeletewe are proud of you papa.. you have been a motivation and inspiration to many people. may god give u strength to follow your dreams. also we pray for ur better health and achive more miles stone...keep it up
ReplyDelete