આજે સવારે અચાનક મોબાઇલમાં મેસેજ આવ્યો કે, બેન્કની આઇટી સિસ્ટમમાં અપગ્રેડેશન કરીએ છીએ. એટલે બેન્કિંગના ટ્રાન્ઝેક્શનમાં તકલીફ થાય તો માફ કરશો.
મેસેજ બેન્ક ઓફ બરોડામાંથી હતો. આમે ય ચિંતા ન હતી..કારણ કે બેન્કમાં એવડી મોટી કોઇ રકમ નથી કે કશું ગુમાવવાનું હોય. એમાંય વળી ગ્રાહકો સાથે તુમાખીથી વર્તતી બેન્ક ઓફ બરોડા જેવી બેન્કમાં પૈસા રાખવા એ મુર્ખામીથી વધુ કાંઇ ન હોય એટલે એમાં વધુ પૈસા નથી હોતા. પરંતુ ત્રણ પેઢીથી આ બેન્કમાં ખાતું હતું એટલે ચાલુ રાખ્યું છે. પહેલા તો બેન્ક ઓફ બરોડાના આ મેસેજ પર ધ્યાન ન આપ્યું...પણ સવારે સતત રણકતા વોટ્સ અપથી આંખ ખુલી ગઇ...એવા મેસેજથી વોટ્સ અપ રણકવા માંડ્યા કે બેન્ક ઓફ બરોડાના ખાતેદારોના બેન્ક ખાતાંમાંથી જાદુઇ રીતે હજારો રૂપિયા ઉપડી ગયા છે...
ઉંઘરેટી આંખમાંથી ફટાક કરતી ઊંઘ ઉંડી ગઇ. મેં જોયું કે થોડા ઘણાં જે પરસેવાના પૈસા પડ્યા છે એ તો ગયા નથી ને? પણ પછી પૈસા નથી ગયા એવું જાણી હાશકારો લીધો. પણ બેન્ક ઓફ બરોડાના અધિકારીઓનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે નિયમ મુજબ કોઇએ ફોન ઉપાડ્યા નહીં. પણ વડોદરાના દોસ્તો પાસેથી જાણ્યું કે, ત્યાં ઘણાં લોકોનાં નાણાં ખાતાંમાંથી ઉપડી ગયા છે.
મને થયું કે આવી તે કેવી આઇટી સિસ્ટમ કે અપગ્રેડ કરો તો લોકોના ખાતામાંથી પૈસા ચાંઉ થઇ જાય.? તપાસ કરતા ખબર પડી કે, બેન્ક ઓફ બરોડાની આઇટી સિસ્ટમની સાઇબર સિક્યોરિટી નથી અને તેથી સિસ્ટમની વલ્નરેબિલિટીનો કોઇ સાઇબર ગઠિયો લાભ લઇ ગયો હોય એ બનવાજોગ છે. એના પરિણામે આ સ્થિતિ સર્જાઇ છે..પણ બેન્ક સિસ્ટમ અપગ્રેડેશનના નામે આખી વાત ઢાંકી રહી છે....
આ આખીય સ્થિતિ ઊભી થવા પાછળનું કારણ આપતા સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ કવની પરીખ કહે છે કે, વાસ્તવમાં બેન્કિંગ સેક્ટરની આઇટી સિસ્ટમમાં ટ્રોજન માલવેરથી પૂરી સિસ્ટમ ઇન્ફેક્ટ થઇ શકે છે. આ માલવેર ક્રીએટ થયા પછી એ બેન્કની આઇટી સિસ્ટમમાં આવવાના ત્રણ રસ્તા છે. એક તો હેકર માટે સરળ રસ્તો એ છે કે, જો બેન્કની વેબસાઇટ સિક્યોર ન હોય તો એની વર્નેબિલિટી શોધીને એને એક્સપ્લોઇટ કરીને બેન્કની આઇટી સિસ્ટમના ઇન્ટરનલ એક્સેસ સુધી પહોંચી શકે છે અને તેમાં બેન્કિંગ-ટ્રોજન નાંખી શકે છે. અને સિસ્ટમ ખોરવી પૈસા આસાનીથી ખેરવી શકે છે.
બીજી સૌથી વધુ શક્ય હોય એવી સંભાવના એ છે કે, બેન્કના કર્મચારીઓ કામના નામે નકામી વેબસાઇટ ઓફિસમાં બેસી સર્ફ કરતા હોય અને એના કારણે વાઇરસના બગ બેન્કની મેઇન સિસ્ટમમાં આવી શકતા હોય છે. કારણ કે કોમ્પ્યુટરનું અધકચરૂં જ્ઞાન ધરાવતા આવા કર્મચારીઓના કારણે બેન્કની મેઇન સિસ્ટમમાં લાવવા માટે સરળ રસ્તા ઊભા કરી શકે છે.
સાયબર એક્સપર્ટની આ વાત સાથે હું એટલા માટે સહમત છુ કે, બેન્ક ઓફ બરોડાની ઉસ્માનપુરા બ્રાન્ચના અધિકારી એ.વી ગોરને બેન્કમાં વર્કિંગ અવર્સમાં ઉટપટાંગ વેબસાઇટ સર્ફ કરતાં મેં પોતે જોયા છે. આવા કર્મચારીઓ બેન્કની આઇટી સિસ્ટમમાં આડી અવળી વેબસાઇટ ખોલીને વાઇરસને આવવા માટે નિમંત્રણ જ નહીં કંકોત્રી મોકલતા હોય છે, જેનો ચાંલ્લો મારા તમારા જેવા ગ્રાહકોને ભરવો પડે છે.
ત્રીજી સંભાવના એ છે કે જો કોઇ બેન્ક કર્મચારી પોતાના અંગત કામ માટે બેન્કની સિસ્ટમ સાથે સંક્ળાયેલા ,કોમ્પ્યુટરમાં પેન ડ્રાઇવ નાંખે અને એમાં વાયરસ હોય, તો પણ આવા વાયરસ બેન્કિંગની આઇટી સિસ્ટમમાં આવી શકે છે. જેના કારણે પણ ગ્રાહકોના ખાતામાં ગરબડ થઇ શકે છે. હવે ઘરે ઘરે
કોમ્પ્યુટર આવ્યા પછી પણ બેન્ક ઓફ બરોડા જેવી સરકારી બેન્કના ઘણાં કર્મચારીઓને કામ કરવાની સાથે અંગત કામો કરવાની જૂની આદતે આ ટ્રોજન વાયરસને બેન્કની આઇટી સિસ્ટમમાં આવવા આમંત્રણ આપ્યું હોય તો નવાઇ નહીં. પણ એક વાત તો નક્કી જ છે કે, પરસેવાની કમાણીના પૈસા બેન્કોના આવા કર્મચારીઓના કારણે સંપૂર્ણ સેફ તો નથી જ. કારણ કે વર્ષોથી કામચોરી કરી પગાર ચાવતા બેન્કના કર્મચારીઓને આઇ.ટી સાથે મેચ કરો એટલે ગજા વગરની ગધેડીને ગામ આખામાં ખદેડવા જેવો ઘાટ થયો છે. કોમ્પ્યુટરના અધકચરાં જ્ઞાનવાળાં જ્ઞાની બેન્કરો આઇ.ટીની આંટીઘૂંટીમાં એવા ગૂંચવાયા છે કે, ગજા વગરની ગધેડીને ગામ આખામાં ખદેડ્યા પછી હાંફતી જ રહેવાની અને આપણે માત્ર તમાશો જ જોતા રહેવાનું અને તકલીફ બદલ માફીના મેસેજ વાંચતા જ રહેવાનું....અને હેકરોને જલસા થતાં જ રહેવાના..!

They are still rigid and can't compete with private banks. Still they are same mindset which was 20 years back. We are helpless. Even young persons who are new into govt. banking sector they are also like same.
ReplyDeleteGood knowledge
ReplyDeleteBhai bhargav,
ReplyDeleteThat is the reason, why private banks earned profits in short period. They are taking care of customers and giving best facilities.
Bank of baroda ni ek branch manager haju mara thi dhruje chhe
ReplyDeleteSir khub saras aapne yad hashe me gai kale BoB ma grahako sathe karayela vartan ne shoot karyo hato.Ek ek grahak service ne lai ne heran hato.Sir aa nokarshahi ne kaun sudharshe?
ReplyDelete(1)સૌથી સારું એ લખાણ છે કે, કઈ રીતે સાઇબર ક્રાઇમ થઈ શકે? - એ તમે સરળ lenguage માં સમજાવ્યું છે. ખરેખર અભિનંદન કવની ને! (2)A V Gor ને મસ્ત પકડયા! (3)શિર્ષક બહું ગમ્યું!
ReplyDeleteભાર્ગવભાઈ....હવે તમારા જેવુ લખનારા પત્રકારો ઓછા રહ્યા છે. નવી પેઢીના પત્રકારો આવુ ઉડાણથી અને સરલ ભાષામા લખી શકતા નથી એટલે મેગેઝીનોનુ અસ્તિત્વ જોખમમા છે. બાકી સારા વાચનની ભુખ લોકોને હજુ પણ છે. ઉડાણવાલો છતા સરલ લેખ. સેલ્યુટ ડિયર....
ReplyDeleteપત્રકાર ધર્મ બજાવ્યો..આશિષ ....

ReplyDeleteI M in the opinion that there is no control of RBI n they become INTOXICATED with kind support of RBI. Banking authorities does not care / obeying the RBI guidelines. RBI Urjit Patel is also SILENT even after reporting regarding serious irregularity and autocratic behaviour of bank authorities. I appriciated your observation but you will not take it ill,if I say "When big horns are bloun loudely,who will listen to a small whistle? At the end, Kavni HOSIYAR THAI GAI.ANAND THAYO.
ReplyDeleteBhaai bhub saras lekh. Aavu lakhan have bahu ochhu vaachva male chhe...lakhata raho..share karataa raho..
ReplyDeleteVery nice article
ReplyDeleteEvery invention and discovery creat ten more problems in society..... haju pan hu passbook jate bank ma jai bharai avu chu
ReplyDeleteआप हर वक़्त इतना अछा कैसे लिख लेते हो ?????
ReplyDeleteમેરા દેશ બદલ રહા હૈ...
ReplyDeleteમેરા દેશ બદલ રહા હૈ...
ReplyDeleteભાર્ગવ ભાઈ અભિનંદન બે મુદ્દે :
ReplyDelete1. આટલી સરળતાથી બેન્ક ઓફ રસોડાનું વસ્ત્રાહરણ કરી એને ઝાટકવા બદલ. અને........
2. આપ હજુ પણ આ બેન્ક માં પૈસા રાખી શકવાની હિંમત ધરાવો છો તે માટે.
Bhragavbhai jaynarayanbhai sundar tippani kari. Have e kaho k bob maa ketalaa rupiya muki rakhya chhe?
ReplyDeleteGood knowledge...
ReplyDelete..
Bob છે પાછળ y નથી
ReplyDeleteનહીતો ભાર્ગવ ભાઈ આવું ના લખે
આવું સત્ય હોવા છતા હજુ મોદી લોકોને ઈન્ટરનેટ બેંકીંગ કરવાના ધંધે લગાડે છે. પૂરતી સીક્યોરીટીની તૈયારી વગર લોકોના પૈસાની પથારી ફેરવવાની.
ReplyDeleteBank ke employees Ko pahle full training Dena chahiye taki vo is tarah ki galti ma kare, ese bhi jyada tar bank employee Kam me.itna kamchori krte hai ki jse vo Apne bhgvan ho
ReplyDeleteNo way .... Time has come to change the approach.... Customers are aware... Trained, oriented and solution finders staffs will be successful...
ReplyDeleteGood knowledge
પાડા ના વાંકે પખાલીને ડામ... આ કહેવત બેંક ઓફ બરોડા ના ખાતેદારોને ચોક્કસ લાગુ પડે છે...
ReplyDeleteGhani mahiti thi amne badha ne avgat karaya. Thanks Bhargavbhai
ReplyDeleteSahi bat hey bhagavji ye Jo digital Ka bol rate hey hamare politics wale lekin sabse pahle Hamari IT security ko upgrade kare varna ek din ayese ayega ki bank account main koi pisa nahi rakhenge
ReplyDeleteJay hind🇮🇳
Sachi bat hey main DT 19 Aug ko mere ek bank account se dusre bank account main payment neft kiya lekin dusre bank account main aaj yani 21 aug ko aye
ReplyDeleteહજુ તો ઇન્ટરનેટ બેંકિંન કરશે તો શું થશે?
ReplyDelete